ઉતરી જાવું આંખો ની પાર,
બસ મળે પાંખો એની વાર
પરિચય મારા પ્રિયજનોનો,
પીઠ પાછળ ખંજર ની ધાર,
મારા ના હોવા ની વેદના,
એટલે આંસુ બે, ત્રણ, ચાર
ઈશ્વર, અલ્લાહ, ઈશ કે ગુરુ,
નામ જુદા પણ એક જ સાર,
અંધ છું હું જનમ જાત,
મારે કેવી રાત, કેવી સવાર
- H Jani
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment